અબ તુમ્હારે હવાલે ‘બદન’ સાથિયોં

સ્ત્રી અને પુરુષમાં ઝઘડાનું મૂળ કારણ માત્ર એક જ છે, યાદશક્તિ. એક દરેક વાત ભૂલી જાય છે, બીજાને ભૂલાતી નથી. જેમ કે, એનિવર્સરી, બર્થ ડે, કે કોઈ ખાસ દિવસ. સ્ત્રી એ પુરુષ કરતા વધુ શક્તિશાળી કહી ન શકાય? કારણ, ઘરનું કામ કર્યા પછી પણ જો તેના પતિ વડે ઘરની જરૂરિયાતો પૂરી ન થઇ શકતી  હોય… Continue reading અબ તુમ્હારે હવાલે ‘બદન’ સાથિયોં

દાદાનો દોસ્ત : પૌત્રનો મિત્ર : ‘યાર’ની યારી

પરિમલ ગાર્ડન. એક દાદા લાકડીના ટેકે પોતાના પૌત્ર સાથે આવ્યા. દાદાથી વ્યવસ્થિત ચાલતું નહોતું. તેના પૌત્રના હાથમાં એક ટેનિસનો બોલ હતો.. તે છોકરાએ પોપાયના કાર્ટૂનવાળું ટી-શર્ટ અને ઢીંચણ સુધીની કેપ્રી પહેરી હતી. દાદા એ ખાદીના કૂર્તા વડે ચશ્માં સાફ કરતા-કરતા પોતાના પૌત્રને ધીરે ચાલવાનું કહી રહ્યા હતા. “નિસર્ગ, બેટા ધીરે ચાલ. પડી જવાય જો. પછી… Continue reading દાદાનો દોસ્ત : પૌત્રનો મિત્ર : ‘યાર’ની યારી

‘સ્કિલ ડેવલપમેન્ટ’ કે પછી ‘still….devlopement’…?

માતાના ગર્ભમાં રહેલા નવ મહિનાના બાળક પાસે ભગવાન છેલ્લી વખત મળવા માટે આવે છે. “શું કરે છે દીકરા? વોટ્સ ગોઇંગ ઓન?” મોર્ડન ઈશ્વરે પૂછ્યું. “બસ, દોસ્ત…! હવે નવી દુનિયાને જોવાની ઉતાવળ છે. મારી ‘મોમ’ની નજરથી દુનિયાને જોઇને, ગેટિંગ સો બોર..! યુ નો..” આજના યો-યો વર્લ્ડમાંના પોપિંગ-રેપિંગના યંગ બ્લડએ જવાબ આપ્યો. (બાળક ભગવાનનું સ્વરૂપ, એટલે બંને… Continue reading ‘સ્કિલ ડેવલપમેન્ટ’ કે પછી ‘still….devlopement’…?

‘બાળક’નું ‘બ્રહ્માસ્ત્ર’ : ‘ભેંકડો’

સામાન્ય રીતે ૩ વર્ષથી નાના બાળકોને સરકાર તો ભણવા પર પ્રતિબંધ મુકે જ, પણ આખી દુનિયા પ્રતિબંધ મુકે. નિષેધ…..નિષેધ…..નિષેધ. ના સમજ્યા ? સમજવું ભાઈ… પણ શરત એટલી જ કે બાળક બનીને સમજવું હોય તો જ હું સમજાવું. દુનિયાની વાતોનો આ આપનો ગોલુ મનમાં કેવા જવાબો આપતો હશે ? લેટ્સ હેવ અ લૂક. પ્રસંગ:- મમ્મી-ડેડી સાથે ગોલુ… Continue reading ‘બાળક’નું ‘બ્રહ્માસ્ત્ર’ : ‘ભેંકડો’

‘ફેર’-‘વેલ’ :- “Always the ‘Last moments’ are lasts throughout the Life.”

“અકબંધ ટકોરાઓ રણકાવતો આજે, એ જ રસ્તે પાછો ફર્યો છું. ખીસ્સે ખાલીપા ની ખલક લઇને ગયેલો, દુનિયાદારીની મોટી સિલક લઈને આવ્યો છું. કેટલુંયે ભેગું કર્યું અને ઘણુંયે લુંટાવી જાણ્યું, છતાં નવનીતનો હિસ્સો બચાવીને આવ્યો છું. નજરની એક ચુકે હસતી દુનિયાને, પથ દર્શાવવા તૈયાર થઈને આવ્યો છું. યુગોથી બંધ હતું એ સમજણનું મકાન, એની ભીંતોને મારા… Continue reading ‘ફેર’-‘વેલ’ :- “Always the ‘Last moments’ are lasts throughout the Life.”