‘બાળક’નું ‘બ્રહ્માસ્ત્ર’ : ‘ભેંકડો’

સામાન્ય રીતે ૩ વર્ષથી નાના બાળકોને સરકાર તો ભણવા પર પ્રતિબંધ મુકે જ, પણ આખી દુનિયા પ્રતિબંધ મુકે. નિષેધ…..નિષેધ…..નિષેધ. ના સમજ્યા ? સમજવું ભાઈ… પણ શરત એટલી જ કે બાળક બનીને સમજવું હોય તો જ હું સમજાવું. દુનિયાની વાતોનો આ આપનો ગોલુ મનમાં કેવા જવાબો આપતો હશે ? લેટ્સ હેવ અ લૂક. પ્રસંગ:- મમ્મી-ડેડી સાથે ગોલુ… Continue reading ‘બાળક’નું ‘બ્રહ્માસ્ત્ર’ : ‘ભેંકડો’

‘જાણ’ હોવા છતાં બન્યા આજે પોતે ‘જાણભેદુ’ , સંસ્કારિતતાના પ્રવાહમાં પડ્યું મોટું છીંડું…!

૨ દિવસ પહેલા હું જયારે અમદાવાદથી ‘ગુજરાત ક્વીન’ના જનરલ ડબ્બામાં પરત ફરી રહ્યો હતો ત્યારે ઘણી વાતો ‘જાણ’માં હોવા છતાં બુદ્ધિ અને મન તેને ‘જાણભેદુ’ બનાવી ‘જાણ’બહાર કરીને ‘ઇન્ફિરિઅરીટી કોમ્પ્લેક્સ’ (લઘુતા ગ્રંથિ)થી પીડાઈને સદાયને માટે વ્યથિત રહે છે, એ બાબત પર ખુબ સારી એવી ચર્ચા થઇ. હા, જનરલ ચર્ચા જ (કારણ, ડબ્બો પણ જનરલ જ… Continue reading ‘જાણ’ હોવા છતાં બન્યા આજે પોતે ‘જાણભેદુ’ , સંસ્કારિતતાના પ્રવાહમાં પડ્યું મોટું છીંડું…!