Who is ContentMan?
Are you curious to know who is #ContentMan. Why he is known as #ContentMan. Kandarp…
Read MoreAre you curious to know who is #ContentMan. Why he is known as #ContentMan. Kandarp…
Read Moreએક જ સમયે તમારી વ્યક્તિગત લાઈફને લોકો કેટલી રીતે જોતા હોય છે? પણ એ અરીસો જ્યારે ખુદને ખૂંચે ત્યારે પીડા અસહ્ય હોય છે! ખુદના જ ઊભા કરેલા અરીસા તરફ જોવાનું મન નથી થતું. કેમ આવું? અપમાન લાગે છે. દરેકની ફૂટપટ્ટી અલગ અને વિચિત્ર. મને તેમની પરવા નથી. પણ એ ફૂટપટ્ટી મારી સામે આવીને કોઈ મને… Continue reading દુનિયાનો અરીસો બહુ કદરૂપો છે! એક લાકડું હોય તો તરી જવાય!
continueવર્ષ આખું આવતી વર્ષગાંઠ સુધી સગાઈની સિઝન જેવું લાગે અને જન્મદિન લગ્નના દિવસ જેવો અજંપાભરેલો. ગાંઠો હંમેશા ફિક્કો જ લાગે, એમ આ દિવસ પણ! આખું વર્ષ તમે ભવિષ્યના સપનાઓનો રસ પીઓ અને જન્મદિવસ પર ફૉર્માલિટીઝ. અજીબ છે ને? પગદંડીઓ ખરેખર ખૂબ શાંત હોય છે. પરંતુ, હાઈવે બન્યા પછી તેને લોકો આળસુ કહેવા લાગ્યા છે. સમયના… Continue reading વર્ષગાંઠ જાણે કે શેરડીનો ગાંઠો!
continueઆજે અમદાવાદમાં પાંચ વર્ષ કમ્પ્લીટ થયા. 22 ઓગસ્ટ, 2015ના રોજ સુરતથી અમદાવાદ આવવાનું થયું. ત્રણેક વર્ષ દિલથી નોકરી કરી અને લખવાનું ચાલુ રાખ્યું. અમદાવાદમાં સગુસંબંધી તે વખતે કોઈ હતું નહીં. સાપસીડીની ગેમમાં છેલ્લી લાઈનમાં જેટલું જલ્દી પહોંચાય તેટલું જલ્દી પહોંચવું એ જ ગોલ હતો. એ પણ ખબર હતી કે કેટલીય વાર અથડાઈશું, પણ પડ્યા પછી… Continue reading ઈશ્વર પાસે પ્રામાણિકતાથી કરવાના કામોનું લાબું લિસ્ટ ધરી દો, એ સ્ટ્રેન્થ આપ્યે જ જશે!
continueIn any advertisement, undoubtedly a good idea is a crucial thing. But many times I have spent some specific time to frame any content. Content framing has evolved due to the effect called “Framing Effect”. This effect is stated by many psychologists, ergonomic experts. Countless advertisers have made it omnivorous that we can have multiple… Continue reading How to frame your content using ‘framing effect’?
continueઓશો કહે છે કે – જ્યાં ‘હા’ કહેવાની હોય ત્યાં ‘હા’ કહેવી, જ્યાં ‘ના’ પાડવા જેવી હોય ત્યાં ‘ના’ પાડવી અને જ્યારે કશું જ સૂઝતું ન હોય ત્યારે મૌન ધારણ કરવું. આ ત્રણ પરિમાણો જ્યારે બૅલેન્સ ન હોય ત્યાં સુધી સ્વતંત્રતા લાખ ગાઉં દૂર છે તેમ કહેવાય. જેવા છીએ તેવા બનવાની હિંમત કેળવવી એ આદર્શ… Continue reading અમુકથી સ્વતંત્રતા કે અમુક માટે સ્વતંત્રતા?
continueધોનીએ હંમેશા એ ટ્રેન પકડવાની હિંમત આપી જે દર વખતે છૂટી જતી હતી. એ હિરો છે, મારી જેવા 90’sના યંગસ્ટર્સ કિડ્સ માટે. એ અલ્ટીમેટ ક્રિકેટર કદાચ નહીં હોય, પણ એ ફિલ્ડ પર હોય ત્યારે જીતનો વિશ્વાસ ટીવી સામે મંડાયેલ એક એક આંખને રહેતો. લાસ્ટ કૉમેન્ટરી વખતે તેની સ્પીચ સાંભળવાની મજા આવતી. હાર્યા હોઈએ તો પણ… Continue reading Only Thala, Jersey no. 7!
continue