લવ મેરેજ કે અરેંજ મેરેજ ?

सानन्दं सदनं सुताश्च सुधिय: कान्ता प्रियभाषिणी सन्मित्रं सुघनं स्वयोषिति रतिश्चज्ञापरा: सेवका: | आतिथ्यं शिवपूजनं प्रतिदिनं मिष्टान्नं गृहे साधो संगुपासते हि सततं धन्यो गृहस्थाश्रम: || “ઘર આનંદથી કિલ્લોલતું હોય, બુદ્ધિશાળી સંતાનો હોય, મધુભાષિણી સ્ત્રી હોય, સન્મિત્ર હોય, ન્યાયપ્રાપ્ત ધનવૈભવ હોય, પોતાની પત્નીમાં જ પ્રેમ હોય, આજ્ઞાંકિત સેવકો હોય, અતિથિઓનો આદર – સત્કાર થતો હોય, શિવનું ઇષ્ટપૂજન… Continue reading લવ મેરેજ કે અરેંજ મેરેજ ?

सौराष्ट्रे सोमनाथं (સોમનાથ આરતી અનુભવ)

  सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्। :उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम्॥1॥ परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्।:सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने॥2॥ वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे।:हिमालये तु केदारं घृष्णेशं च शिवालये॥3॥ एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रात: पठेन्नर:।:सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति॥4॥     હિરણ્યા, કપિલા અને સરસ્વતી નદીના સંગમ પર બિરાજમાન શિવ જ્યોતિર્લિંગ. સૌરાષ્ટ્રનો પ્રભાસ ભાગ પાસે નૈઋત્ય દિશાથી અરબી સમૃદ્ર… Continue reading सौराष्ट्रे सोमनाथं (સોમનાથ આરતી અનુભવ)

ડબલ ઢોલકી : અંદર સે કુછ ઔર, બાહર સે કુછ ઔર !

ફેસબુક, વોટ્સએપ પર હ્યુમરને લગતું ‘ફોર-વર્ડ’ ટાઈપનું લખાણ વધતું જાય છે. અંદરથી કેટલાયે પ્રશ્નો સાથે સળગતો અને બુઝતો વ્યક્તિ સોશિયલ મીડિયા પર દેખાડો કરતો થયો છે. કોઈકની વાહ-વાહી પોતાના જીવનનું સોલ્યુશન બનવાને બદલે ઇલ્યુઝન બનીને બેસે છે. એક સ્ટેપ આગળના વ્યક્તિઓ હવે સેલ્ફ-મોટીવેશનની વાતો કરતા થયા છે. ‘ટેલીવિઝન જોવાનું બંધ કર્યું છે’ અને ‘ન્યૂઝ-પેપર હું… Continue reading ડબલ ઢોલકી : અંદર સે કુછ ઔર, બાહર સે કુછ ઔર !

॥ श्रीरामरक्षास्तोत्रम् ॥ -> રક્ષણ + શિક્ષણ

એપ્રિલમાં એકઝામ્સ ટકોરા મારતી બારણે ઉભી હોય. આખા વર્ષનું એકસાથે વાંચીને એક્ઝામ આપવાની હોય અને પર્સન્ટેજમાં ‘૯’ દેખાવો જ જોઈએ એવી અંદરથી હિંમત હોય. તૈયારી પૂરતી જ હોય. એ સમયે મારી રિઝલ્ટ્સની ડાયરીમાં છેલ્લે હું ‘રામરક્ષાસ્તોત્ર’નું એક કાગળ રાખતો. આ કાગળ ક્યાંથી આવ્યું, કોણે આપેલું એ કઈ અત્યારે યાદ નથી. પરંતુ, એ હંમેશા મારી સર્ટિફિકેટ્સની… Continue reading ॥ श्रीरामरक्षास्तोत्रम् ॥ -> રક્ષણ + શિક્ષણ

‘ટૂંકી વાર્તા એટલે તણખો – ઊર્મિ અને વિચારનો.’ – ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. (ધૂમકેતુ)

ગ્રામજીવન, સમાજના નીચલા સ્તરના અવગણાયેલ માનવીઓને તેમની વાર્તાઓમાં સ્થાન મળ્યું તે એક કલા સર્જકની આંતરિક જરૂરિયાત અને પીડિતશોષિત લોકો પ્રત્યેના હમદર્દીભર્યા વલણમાંથી પ્રાપ્ત થયેલ છે. મારા માટે જે વાર્તા કાલ્પનિક હોય તે વિશ્વના કોઈ ખૂણે બેઠેલ અન્ય વ્યક્તિ માટે કદાચ પોતાના જીવનનો ચિતાર પણ હોઈ શકે. એક વાર્તા મળી, કોઈના જીવનની ! શેરડીના રસની લારી… Continue reading ‘ટૂંકી વાર્તા એટલે તણખો – ઊર્મિ અને વિચારનો.’ – ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. (ધૂમકેતુ)

અપેક્ષાના સમપ્રમાણે દુઃખ !

  “૨૪૫ રૂપિયા મહિનાનો પગાર હતો મારે…! આ પગારમાં કોણ છોકરી આપે?” ’૭૫ની સાલમાં આ પગારમાંથી પાછું ફંડ કપાય એ વધારાનું. રિટાયરમેન્ટને દોઢ વર્ષ રહ્યું છે. આજે ૧૯ હજાર થયો છે. એ પણ, બે-ત્રણ વર્ષ પહેલા એકસાથે ૮ હજાર વધ્યા ત્યારે આટલો આંકડો પહોંચ્યો. એક સાંધો ‘ને તેર તૂટે, એ પરિસ્થિતિ અમારે છેલ્લા ચાલીસ વર્ષથી… Continue reading અપેક્ષાના સમપ્રમાણે દુઃખ !

લાકડાની ફ્રેમમાં કેદ બે જીવ એક બનીને !

  ….અને એક પર્ણ વૃક્ષ પરની એક શાખા પર મોતીની જેમ ચમકતું હતું. અમુક રાઝ લઈને સાંજ પડતા ખર્યું. તેની પીળાશમાં અનેક દર્દની ચીસો સંભળાતી હતી. ફૂલની કળી ચીમળાઈને ખરી. અપરિપક્વ સ્વપ્ન રોળાયા. રસ્તાની આડશ પર બંને એકબીજા સાથે ગુફ્તગુ કરી રહ્યા હતા. એક મોટરકાર બંનેના સંપૂર્ણ ભૂતકાળને તેના વ્હિલ નીચે ઘસડે તેની થોડી જ… Continue reading લાકડાની ફ્રેમમાં કેદ બે જીવ એક બનીને !

‘કિલકાર’ જોઈએ કોઈક સ્પર્શનો !

  એમ.ટી.વી. કોક સ્ટુડિયોના સોંગ્સ ચાલુ છે. ઇઅર-પ્લગ્સ કર્ણપટલને વાયોલિનના તાર માફક વગાડી રહ્યા છે. એ જ સીધા હૃદયના કર્ણક સુધી પહોંચીને બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ બનાવી રહ્યા છે. અવઢવમાં મુકાયેલ હૃદય અને મન વચ્ચે સવાલોની ઝડી લાગી છે. સંગીતના ઉતાર-ચઢાવ સાથે પ્રશ્નો તાલ મિલાવે છે. રોજની કેટલીયે લાગણીઓ સૂરજની જેમ ઝળહળ કરતી ઉગે અને ધુમ્મસની… Continue reading ‘કિલકાર’ જોઈએ કોઈક સ્પર્શનો !

‘લેઝિમ’ અને ‘ડમ્બેલ્સ’ની યાદ …!

કાનમાં ગુંજે છે એ ‘લેઝિમ’ અને ‘ડમ્બેલ્સ’ના અવાજ. પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળામાંથી યોજાતા ફંક્શનમાં ૧૦ દિવસ અગાઉથી મહેનત શરુ થઇ જતી. એ વખતે દેશપ્રેમ શું કહેવાય એ ખ્યાલ નહોતો. પરંતુ, દેશ માટે દિલ ચોખ્ખી સરગમથી ધડકતા હતા. સવારે મમ્મી વાળ ઓળીને સ્કૂલે મોકલતી. એકદમ સરસ પાથી પડેલી હોય અને શર્ટના ખિસ્સા પર ભારતના ‘ઝંડા’નો ‘બિલ્લો’… Continue reading ‘લેઝિમ’ અને ‘ડમ્બેલ્સ’ની યાદ …!

‘કપડાં’ ધોવાની પણ મજા છે…! ;-)

  એક અઠવાડિયાથી બારીની જાળી પર લટકતા કેટલાક કપડાં, ખેંચી-ખેંચીને કાઢ્યા તેને ડૂચાની જેમ બહાર, જોયું તેની સામે મેં ગુસ્સાભરી નજરે, પૂછ્યું મેં તેને તું શાને બગડે રોજેરોજ? સામે તેણે માર્યો ઢીક્કો સીધો મારા નાક પર, દબાવી કોલર ’ને પકડી પેન્ટ નાખ્યો ડૂચો ડોલમાં, પાઉડર નાખી ફીણ બનાવ્યા ’ને કર્યા બધાને ઓલ-ઘોળ, વાર જોઈ આંટા… Continue reading ‘કપડાં’ ધોવાની પણ મજા છે…! 😉