સ્ત્રી અને પુરુષમાં ઝઘડાનું મૂળ કારણ માત્ર એક જ છે, યાદશક્તિ. એક દરેક વાત ભૂલી જાય છે, બીજાને ભૂલાતી નથી. જેમ કે, એનિવર્સરી, બર્થ ડે, કે કોઈ ખાસ દિવસ. સ્ત્રી એ પુરુષ કરતા વધુ શક્તિશાળી કહી ન શકાય? કારણ, ઘરનું કામ કર્યા પછી પણ જો તેના પતિ વડે ઘરની જરૂરિયાતો પૂરી ન થઇ શકતી હોય… Continue reading અબ તુમ્હારે હવાલે ‘બદન’ સાથિયોં