‘પ્રેમિત્રતા’

આજે સ્કૂલ છૂટ્યા પછી તેની ફ્રેન્ડ એ મને થોડી વાર ‘એકલા’ ઉભું રહેવા કહ્યું હતું. એ પણ સ્કુલની પાછળની કૉલોનીમાં તેની એક્ટિવાની પાસે. થોડું સમજાતું હતું અને થોડું નહિ. એક બાજુ ડર લાગતો હતો, બીજી તરફ કોઈ સરપ્રાઈઝ મળશે એવા સપનાઓની એન્ટ્રી-એક્ઝિટ થયા કરતી હતી. આખો દિવસ એ વિચારવામાં જ નીકળી ગયો, ‘કેમ બોલાવ્યો હશે?… Continue reading ‘પ્રેમિત્રતા’

‘ફેર’-‘વેલ’ :- “Always the ‘Last moments’ are lasts throughout the Life.”

“અકબંધ ટકોરાઓ રણકાવતો આજે, એ જ રસ્તે પાછો ફર્યો છું. ખીસ્સે ખાલીપા ની ખલક લઇને ગયેલો, દુનિયાદારીની મોટી સિલક લઈને આવ્યો છું. કેટલુંયે ભેગું કર્યું અને ઘણુંયે લુંટાવી જાણ્યું, છતાં નવનીતનો હિસ્સો બચાવીને આવ્યો છું. નજરની એક ચુકે હસતી દુનિયાને, પથ દર્શાવવા તૈયાર થઈને આવ્યો છું. યુગોથી બંધ હતું એ સમજણનું મકાન, એની ભીંતોને મારા… Continue reading ‘ફેર’-‘વેલ’ :- “Always the ‘Last moments’ are lasts throughout the Life.”

“ક્યારેક અમારી દોસ્તીની દુકાન આમ કંઇક ખુલતી, દિવસના અંતે સંબંધની મજબુતાઈનો વકરો ગણતા..!”

આઈપીએલ શરુ થઇ અને બોર્ડના સ્ટુડન્ટ મુક્ત થયા પેન-પેપરની ૨-ડી જેલમાંથી…અને ૩-ડીમાં જલસા કરવાના અને ક્રિકેટ રમવાનું શરુ. અને, હું ગયો ફ્લેશબેકમાં…પહેલા તો બ્લેક & વ્હાઈટ પિક્ચર દેખાયું. પછી ધીરે-ધીરે ક્લિઅર કલરફૂલ થતું ગયું. એ ધોરણ ૧૦ નું વેકેશન, કુબેરનગરનું મેદાન. અમે તળપદી ભાષામાં મેદાનને પોપડું કહેતા, અમે એ ‘પોપડા’ ના ‘પોપડાપુત્ર’. રોજ સવારે ૮… Continue reading “ક્યારેક અમારી દોસ્તીની દુકાન આમ કંઇક ખુલતી, દિવસના અંતે સંબંધની મજબુતાઈનો વકરો ગણતા..!”