“ક્યારેક અમારી દોસ્તીની દુકાન આમ કંઇક ખુલતી, દિવસના અંતે સંબંધની મજબુતાઈનો વકરો ગણતા..!”

આઈપીએલ શરુ થઇ અને બોર્ડના સ્ટુડન્ટ મુક્ત થયા પેન-પેપરની ૨-ડી જેલમાંથી…અને ૩-ડીમાં જલસા કરવાના અને ક્રિકેટ રમવાનું શરુ. અને, હું ગયો ફ્લેશબેકમાં…પહેલા તો બ્લેક & વ્હાઈટ પિક્ચર દેખાયું. પછી ધીરે-ધીરે ક્લિઅર કલરફૂલ થતું ગયું. એ ધોરણ ૧૦ નું વેકેશન, કુબેરનગરનું મેદાન. અમે તળપદી ભાષામાં મેદાનને પોપડું કહેતા, અમે એ ‘પોપડા’ ના ‘પોપડાપુત્ર’. રોજ સવારે ૮… Continue reading “ક્યારેક અમારી દોસ્તીની દુકાન આમ કંઇક ખુલતી, દિવસના અંતે સંબંધની મજબુતાઈનો વકરો ગણતા..!”