ઢળતી સાંજે સુશ્રુત અને ચંદ્રા મૌન બઠા હતા. એક મોટો પથ્થર તે બંનેના હોવાની સાક્ષીમાં હતો. દરિયાના મોજા એ બંનેના હૃદયમાં ચાલી રહેલ પ્રશ્નો હતા. સફેદ ફીણયુક્ત પરપોટા સંવેદનાઓ જગાવતા હતા, જે તુરંત વિલીન થતા હતા. દિવસનો પાંખાળો ઘોડો કશો અવાજ કર્યા વિના જ પશ્ચિમ તરફ ઉડી રહ્યો હતો. આજે ચંદ્રા નજીક જ હતી,… Continue reading દોસ્તી : એક ઝરુખો, સમયનો…!