॥ श्रीरामरक्षास्तोत्रम् ॥ -> રક્ષણ + શિક્ષણ

એપ્રિલમાં એકઝામ્સ ટકોરા મારતી બારણે ઉભી હોય. આખા વર્ષનું એકસાથે વાંચીને એક્ઝામ આપવાની હોય અને પર્સન્ટેજમાં ‘૯’ દેખાવો જ જોઈએ એવી અંદરથી હિંમત હોય. તૈયારી પૂરતી જ હોય. એ સમયે મારી રિઝલ્ટ્સની ડાયરીમાં છેલ્લે હું ‘રામરક્ષાસ્તોત્ર’નું એક કાગળ રાખતો. આ કાગળ ક્યાંથી આવ્યું, કોણે આપેલું એ કઈ અત્યારે યાદ નથી. પરંતુ, એ હંમેશા મારી સર્ટિફિકેટ્સની… Continue reading ॥ श्रीरामरक्षास्तोत्रम् ॥ -> રક્ષણ + શિક્ષણ

હનુ‘મેન’ :- ‘પ્રત્યુત્પ્ન્નમતિ’ વ્યક્તિત્વ..! મેલોડીયસ કોમ્બો ઓફ ‘સોલ્જર + સરવન્ટ’

‘દાસ મારુતિ’ અને ‘વીર મારુતિ’ બંનેમાંથી કયું સંબોધન પસંદ કરશો? એવું કદાચ આજના કાળમાં પણ જો હનુમાનને પૂછવામાં આવે તો તે પોતાની પસંદગી ‘દાસ મારુતિ’ પર જ ઉતારશે. રાવણને જીતનારો ‘વીર’ અને રામને જીતનારો એ ‘દાસ’. રામ હનુમાનને પૂછે છે કે, “તને શું જોઈએ?” ત્યારે, “મને તમારા પરથી પ્રેમની ભક્તિ તથા આપ પરત્વેની આસક્તિ લેશમાત્ર… Continue reading હનુ‘મેન’ :- ‘પ્રત્યુત્પ્ન્નમતિ’ વ્યક્તિત્વ..! મેલોડીયસ કોમ્બો ઓફ ‘સોલ્જર + સરવન્ટ’