અદ્ભુત દિવસ. કોલેજના દોસ્તની સિસ્ટરના મેરેજમાં દરેક ફ્રેન્ડ્સને મળવાનું થયુ. ઘણા સમયે બધા મળ્યા. એકબીજાને હાલ-ચાલ પૂછ્યા અને ‘એઝ યુઝઅલ’ જોબ સેટિસ્ફેકશનની વાતો થઇ. અમુક-તમુકને કોમ્પિટિટીવ એકઝામ્સની તૈયારી માટેની તૈયારીઓ વિષે વાતો થઇ. ત્યાં જ, લેડિઝ સેક્શનમાં બેઠેલી એક વ્યક્તિને હું બહુ નજીકથી જાણતો હોઉં તેવું લાગ્યું. હું તરત ઉભો થયો અને એમની નજીક ગયો.… Continue reading હું, મારું હૃદય એક ‘બાળક’…! આંખ તો ભીની થાય જ 🙂