કાનમાં ગુંજે છે એ ‘લેઝિમ’ અને ‘ડમ્બેલ્સ’ના અવાજ. પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળામાંથી યોજાતા ફંક્શનમાં ૧૦ દિવસ અગાઉથી મહેનત શરુ થઇ જતી. એ વખતે દેશપ્રેમ શું કહેવાય એ ખ્યાલ નહોતો. પરંતુ, દેશ માટે દિલ ચોખ્ખી સરગમથી ધડકતા હતા. સવારે મમ્મી વાળ ઓળીને સ્કૂલે મોકલતી. એકદમ સરસ પાથી પડેલી હોય અને શર્ટના ખિસ્સા પર ભારતના ‘ઝંડા’નો ‘બિલ્લો’… Continue reading ‘લેઝિમ’ અને ‘ડમ્બેલ્સ’ની યાદ …!