એક અઠવાડિયાથી બારીની જાળી પર લટકતા કેટલાક કપડાં, ખેંચી-ખેંચીને કાઢ્યા તેને ડૂચાની જેમ બહાર, જોયું તેની સામે મેં ગુસ્સાભરી નજરે, પૂછ્યું મેં તેને તું શાને બગડે રોજેરોજ? સામે તેણે માર્યો ઢીક્કો સીધો મારા નાક પર, દબાવી કોલર ’ને પકડી પેન્ટ નાખ્યો ડૂચો ડોલમાં, પાઉડર નાખી ફીણ બનાવ્યા ’ને કર્યા બધાને ઓલ-ઘોળ, વાર જોઈ આંટા… Continue reading ‘કપડાં’ ધોવાની પણ મજા છે…! 😉