પરિમલ ગાર્ડન. એક દાદા લાકડીના ટેકે પોતાના પૌત્ર સાથે આવ્યા. દાદાથી વ્યવસ્થિત ચાલતું નહોતું. તેના પૌત્રના હાથમાં એક ટેનિસનો બોલ હતો.. તે છોકરાએ પોપાયના કાર્ટૂનવાળું ટી-શર્ટ અને ઢીંચણ સુધીની કેપ્રી પહેરી હતી. દાદા એ ખાદીના કૂર્તા વડે ચશ્માં સાફ કરતા-કરતા પોતાના પૌત્રને ધીરે ચાલવાનું કહી રહ્યા હતા. “નિસર્ગ, બેટા ધીરે ચાલ. પડી જવાય જો. પછી… Continue reading દાદાનો દોસ્ત : પૌત્રનો મિત્ર : ‘યાર’ની યારી