‘પ્રેમિત્રતા’

આજે સ્કૂલ છૂટ્યા પછી તેની ફ્રેન્ડ એ મને થોડી વાર ‘એકલા’ ઉભું રહેવા કહ્યું હતું. એ પણ સ્કુલની પાછળની કૉલોનીમાં તેની એક્ટિવાની પાસે. થોડું સમજાતું હતું અને થોડું નહિ. એક બાજુ ડર લાગતો હતો, બીજી તરફ કોઈ સરપ્રાઈઝ મળશે એવા સપનાઓની એન્ટ્રી-એક્ઝિટ થયા કરતી હતી. આખો દિવસ એ વિચારવામાં જ નીકળી ગયો, ‘કેમ બોલાવ્યો હશે?… Continue reading ‘પ્રેમિત્રતા’