શહેરની પ્રકૃતિ હોય, અલગ શ્વાસ હોય, ભિન્ન તાસીર હોય અને વિલક્ષણ તડકા હોય. તેના તફાવત ન હોય, તેના ચર્ચિત મુદ્દાઓ હોય. શહેરી ગરીબ એટલે જે પોતે કળણ ભૂમિ પર ઉભો રહીને કળણમાં ખૂંચી ગયેલા બીજા માણસને બહાર ખેંચી કાઢવા મથતો રહેતો હોય. તેને બહાર કાઢવાના દરેક આંચકા સાથે પોતાને અનુભવાતી બિનસલામતીની અનુભૂતિ થયાં કરે. શાણા… Continue reading ગામને છેડે, એક બીમાર શહેર હોય !