લગ્ન : વિવાહ : શાદી : નિકાહ : પરિણય

લગ્નના દિવસે દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ એટલે ‘ભવસંસાર’ નામની ડેબ્યૂ ફિલ્મમાં મેઈનસ્ટ્રીમ ‘હિરો’ તરીકે પાત્ર ભજવી રહેલ નાયક. જીવનમાં બધું પ્રથમ વખત જ થઇ રહ્યું હતું તેમાનું એક એટલે ફોટોશૂટ. ઇન્ડો-વેસ્ટર્ન પ્રકારનું બ્લેક-ગોલ્ડન મેચિંગ પહેરીને, એક સુંદર વાગ્દત્તા – કે જેના જોડે છેલ્લા નવ મહિનાથી વૈધ પ્રેમ-સંબંધ બંધાઈ ચૂક્યો હતો – તેના જોડે ગરબે ઘૂમવાનું… Continue reading લગ્ન : વિવાહ : શાદી : નિકાહ : પરિણય