‘વિશ્વાસ’નો ‘શ્વાસ’, જેમાં ઈશ્વરનો હોય ‘વાસ’…!

એક દસેક વર્ષનું બાળક. બપોરના ૩:૩૦નો નાભિમાંથી કાળી ચીસ મુકાઈ જાય તેવો તડકો. સુમસામ રસ્તો. કાળો પથ્થરિયો રસ્તો ડામરમાંથી વરાળ નાખીને લોકો પર હસતો હોય તેવો દિવસ. પરસેવાની બૂંદ રેલો બનીને લસરીને દૂંટી સુધી પહોચીને ગલગલિયા કરે તેવી પરિસ્થિતિ. દેરાસરની સામે એક પાલિકાના બાંકડાની પાછળ સંતાયેલું એ બાળક. બપોર કાઢવા માટે તડપતુ અને રોટલીના ટુકડા… Continue reading ‘વિશ્વાસ’નો ‘શ્વાસ’, જેમાં ઈશ્વરનો હોય ‘વાસ’…!