જિંદાદિલીને ક્યારેય કોઈની આંખોમાં ચમકતી જોઈ છે?

(મુંબઈ, શુક્રવાર, ૨૩-૦૨-૨૦૧૮, સાંજે સાડા આઠ વાગ્યે.) નરીમન પૉઈન્ટ. NCPAથી બહાર નીકળીને રસ્તાની સામે છેડે એક ટૅક્સી ડ્રાઈવર પાસે જઈને પૂછ્યું, “भाई, सस्ता सा होटल नजदीक में हो तो ले चलो न यार|”“भाई साहब, यहाँ पे तो ४००० से नीचे आपको नहीं मिलेगा| मैं आपको पहले यहाँ मरीन ड्राइव के पास एक होटल है वहाँ… Continue reading જિંદાદિલીને ક્યારેય કોઈની આંખોમાં ચમકતી જોઈ છે?