હું મુસ્લિમ હોઉં તો મારા છોકરાં લોકલ સ્કૂલમાં જ ભણે એવું થોડું હોય?

‘Home Minister’ લખાઈને ચાલુ કૅબમાં કૉલ આવ્યો.સૉરી સર. એક જ મિનિટ! મારી વાઈફનો કૉલ છે.વાત કર્યા પછી,‘સર, એક જ મિનિટ. મારે સેલરી આવી કે નહીં એ ATMમાં જઈને જોવું પડશે. હું જતો આવું?’ લગભગ દસેક મિનિટ થઈ ગઈ. મારે ત્રણ વાગ્યાની બસ હતી. ઑફિસથી પણ એકદમ કટોકટ સમયે નીકળ્યો હતો, એટલે સમય નહોતો. હું ATM… Continue reading હું મુસ્લિમ હોઉં તો મારા છોકરાં લોકલ સ્કૂલમાં જ ભણે એવું થોડું હોય?