ભૈયું, એ તરફ નહિ. આ તરફ જવાનું છે. મારો હાથ પકડી લે તો…!

શિવરંજની ક્રોસ રોડ પાસેના બી.આર.ટી.એસ સ્ટેન્ડ પર સ્ટેન્ડિંગ પોઝિશનમાં બાપુનગર જવા માટે ૧૨ નંબરની બસની રાહે હતો. પંખીઓ પોતાના માળામાં પાછા ફરે એ સમયે લોકો પણ પોતાના ઘરે જવા માટે બસની રાહે હતા. બાપુનગર જવા માટે ઘણી બધી ભીડ હતી. બસ આવી અને અચાનક અચાનક પાછળથી ધક્કો લાગ્યો અને એકબીજાના ધક્કે બધા જ બસમાં પુરાઈ… Continue reading ભૈયું, એ તરફ નહિ. આ તરફ જવાનું છે. મારો હાથ પકડી લે તો…!