દિવસના અંતે કદી જાતને પ્રામાણિકતાનું સર્ટિફિકેટ આપ્યું છે?

અમેરિકામાં સિવિલ વૉર ચાલી રહ્યું હતું. હજુ એ ક્યારે પૂરું થશે એ દેખાઈ રહ્યું નહોતું. અબ્રાહમ લિંકન એ વખતે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રેસિડેન્ટ. બીજી તરફ ઇલેક્શન આવી રહ્યા હતા. વર્ષ 1864. એક દિવસ એક પત્રકારે પૂછ્યું, “કામ કરીને તમે તમારી જાતને ઘસી રહ્યા છો.” લિંકને કહ્યું, “હું કામ ઓછું કરી શકું તેમ નથી. અને… Continue reading દિવસના અંતે કદી જાતને પ્રામાણિકતાનું સર્ટિફિકેટ આપ્યું છે?