#સફરનામા: તમે સ્વતંત્રતાને કદી અનુભવી છે ખરા?

સ્વતંત્રતાને કદી અનુભવી છે ખરાં? જાંબુઘોડા પાસે રાયપુર ગામની એ અલભ્ય સરકારી સ્કૂલ. તેની સામે એક ચારેક વીઘાનું કપાસ છોપેલ ખેતર. ખેતરને છેડે એક નળિયાવાળું ઘર. અન્યમનસ્ક બનીને ઊભેલો ઘરને એક વાંસનો દરવાજો. દરવાજાની અંદર સહેજ ડાબી બાજુ એ ઘરની ભૂખ સંતોષતો એક ચૂલો. લાકડાં સરખાં કરી રહેલ એક ગૃહિણી અને આથમી રહેલો સૂર્ય. ઘરની… Continue reading #સફરનામા: તમે સ્વતંત્રતાને કદી અનુભવી છે ખરા?