Only Thala, Jersey no. 7!

ધોનીએ હંમેશા એ ટ્રેન પકડવાની હિંમત આપી જે દર વખતે છૂટી જતી હતી. એ હિરો છે, મારી જેવા 90’sના યંગસ્ટર્સ કિડ્સ માટે. એ અલ્ટીમેટ ક્રિકેટર કદાચ નહીં હોય, પણ એ ફિલ્ડ પર હોય ત્યારે જીતનો વિશ્વાસ ટીવી સામે મંડાયેલ એક એક આંખને રહેતો. લાસ્ટ કૉમેન્ટરી વખતે તેની સ્પીચ સાંભળવાની મજા આવતી. હાર્યા હોઈએ તો પણ… Continue reading Only Thala, Jersey no. 7!

ધોનીઝ્મ – ‘A Legacy’, જર્સી નં. ૭…! ‘ધ અલ્ટીમેટ.’

૭ જુલાઈ, ૧૯૮૧ના રોજ જન્મેલા આ ટાવરીંગ ટેલેન્ટને કોઈ પણ એન્ગલથી પડકારી ના શકાય એવો ક્રિકેટમસ્ત મૌલા, મહેન્દ્રસિંહ પાનસિંહ ધોની. ક્રિકેટજગતના ઇશ્ક્મસ્ત ફેન્સ ધોનીના દીવાના છે. ભારતને આજ સુધી ‘ઓન ફિલ્ડ’ પર હજારો લોકોની ચીચીયારીઓની વચ્ચે પોતાને પ્રગાઢ મૌનની અવસ્થામાં પણ ટુર્નામેન્ટ જીતવાના ‘માસ્ટર પ્લાન’ બનાવતો કોઈ કેપ્ટન નથી મળ્યો. આજે ‘માહી’ પોતે એક ગ્લોબલ… Continue reading ધોનીઝ્મ – ‘A Legacy’, જર્સી નં. ૭…! ‘ધ અલ્ટીમેટ.’