ટ્યુબલાઈટની પાછળ સ્થિર પૂંછડી. એ ન હલે એટલે જ બહારના પેસેજનો ઝીરોનો લેમ્પ ચાલુ કરેલો.