વંદનીય ગુણવંત શાહના ‘ટહુકે’થી આશીર્વાદ!

ગુજરાતી સાહિત્યના અડીખમ આધારસ્તંભ એવાં શ્રી ગુણવંત શાહના Granth – A creative branding agencyને આશીર્વચન. *** “બ્રાન્ડિંગને હું કેવળ ‘કોમર્શિયલ’ બાબત ગણતો નથી. એક ચીજ (કોમોડિટી) બ્રાન્ડનું સ્ટેટ્સ પ્રાપ્ત કરે તે પહેલા અને પ્રતિષ્ઠા પામવા માટે કેટલાંય પ્રયત્ત્નોમાંથી પસાર થવું પડતું હોય છે અને તેની કિંમત પણ ચૂકવવી પડતી હોય છે. ‘ગ્રંથ’ નામની સંસ્થા બિઝનેસને… Continue reading વંદનીય ગુણવંત શાહના ‘ટહુકે’થી આશીર્વાદ!