તમારી કલમ જ તમારો તકિયાકલામ…!

લખવાનું શરુ કરો. લખવા માટે ઘણું બધું છે. પહેલી વાર લખવાનું શરુ કરશો તો માશુકના હોઠોની નરમાઈ સુધી જ પહોંચી શકશો. બીજી વાર લખશો તો તેના દુપટ્ટામાં ફસાઈને કલમ દમ તોડી દે એવું પણ બને. છતાં પણ લખો, કારણ કે ઘણું બધું લખવાનું બાકી છે. રાત્રિના ૧૨ વાગ્યે કોઈ સૂમસામ રેલ્વે સ્ટેશન પર શહેરથી દૂર… Continue reading તમારી કલમ જ તમારો તકિયાકલામ…!