અમુકથી સ્વતંત્રતા કે અમુક માટે સ્વતંત્રતા?

ઓશો કહે છે કે – જ્યાં ‘હા’ કહેવાની હોય ત્યાં ‘હા’ કહેવી, જ્યાં ‘ના’ પાડવા જેવી હોય ત્યાં ‘ના’ પાડવી અને જ્યારે કશું જ સૂઝતું ન હોય ત્યારે મૌન ધારણ કરવું. આ ત્રણ પરિમાણો જ્યારે બૅલેન્સ ન હોય ત્યાં સુધી સ્વતંત્રતા લાખ ગાઉં દૂર છે તેમ કહેવાય.  જેવા છીએ તેવા બનવાની હિંમત કેળવવી એ આદર્શ… Continue reading અમુકથી સ્વતંત્રતા કે અમુક માટે સ્વતંત્રતા?