જસ્ટ મૂવ ઓન…!

એક છોકરી મનમાં કેટલાક સવાલો સાથે બારીની ઓથે બેઠી છે. પગ વાળી અને ચહેરાને ઘૂંટણ પર ટેકવીને એ કંઇક વિચારે છે. થોડી ચિંતિત છે, થોડી ભવિષ્યની ભીતિ છે, કેટલાક સવાલોની ખયાલી છે અને કેટલાક જવાબોની અપેક્ષિત છે. હાથમાં રહેલા મોબાઈલમાં વોટ્સએપની એપ્લીકેશન ખુલ્લી છે. તેના કોઈ નજીકના દોસ્ત સાથે વાત કરે છે. ‘હેય..!’ ‘હા બોલ..!’… Continue reading જસ્ટ મૂવ ઓન…!