દેવા શ્રી ગણેશા…!

કન્ફેશન…! આજ સુધી ગણપતિ ‘દોસ્ત’ની આરતીમાં ૨૨ વર્ષની લાઈફમાં માત્ર બે વખત જ ગયો છું. એ પણ, સોસાયટીમાં મમ્મી આરતી રાખતી ત્યારે મારે આરતીની થાળી લઈને જવાનું રહેતું. લગભગ ૫-૬ વર્ષ પહેલા હું આરતી ઉતરતા શીખ્યો હતો. એનું કારણ નાસ્તિકતા નહિ, બીજું કંઇક હતું. ગણપતિ દાદા એમ તો મારા ‘દોસ્ત’ કમ ‘ફિલોસોફર’ રહ્યા છે. હું… Continue reading દેવા શ્રી ગણેશા…!