ટર્નિંગ પોઈન્ટ : ટોકિંગ પોઈન્ટ

આવતા ૧-૨ મહિનામાં ‘જોબ’-ભૂખ્યા વરુઓ આમથી તેમ ધમપછાડા કરશે. જો કે ‘પ્લેસમેન્ટ’ નામનો શબ્દ તો હવે મૃત:પ્રાય જ બની ચુક્યો છે, કારણ કે ‘હાથી આખો ગયો અને પૂછડું બાકી’ જેવી પરિસ્થિતિ આકાર લઇ ચુકી છે. પણ સગા-સંબંધી (હમણાં-હમણાં બધાના ઘરે જઈ-જઈને આ પૂછવાના જ ધંધા કરે છે, જાણે એમને તો અમારી પંચાતમાં જ રસ હોય..!).… Continue reading ટર્નિંગ પોઈન્ટ : ટોકિંગ પોઈન્ટ