ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે : અ લિટલ ‘પ્રોમો’ ઓફ ‘કામસુત્ર’

જુવાનજોધ જુગલની અતિ વિસ્ફોટક, આક્રમક, અસામાન્ય શારીરિક સંબંધોની જુગલબંધીને સચોટ આકાર આપતી અને ચરમસીમાએ પહોચવાની તીવ્ર આવેગોની હિલોળા લેતી રોલર-કોસ્ટર રાઈડ એટલે ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે. વર્ષ ૨૦૧૧. અત્યાર સુધીની અતિસફળ અને બહુચર્ચિત નવલકથાની લેખિકા એરિકા મિશેલ (ઈ.એલ.જેમ્સ) વિશ્વના ૧૦૦ ઇન્ફ્લુએન્શિઅલ લોકોની યાદીમાં સ્થાન ધરાવનાર બે પુત્રોની માતા ઈ.એલ.જેમ્સ. ૭૦ મિલિયનથી વધુ કોપી વેચાઈ ચુકી… Continue reading ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે : અ લિટલ ‘પ્રોમો’ ઓફ ‘કામસુત્ર’