હ્યુમનોલોજી : પરફેક્ટ સાયન્સ + એપ્લાઇડ ફિઝીક્સ

આપણી આજુબાજુનું વિશ્વ અનેકાનેક ડાઈવર્સીટી ધરાવે છે. જો દરિયાકાંઠે ઊભા રહીને ઓબ્ઝર્વેશન કરીએ તો પાણી, પાણીમાં ઊછળતાં મોજાં, ફીણ, ઘુઘવાટને લીધે ડેસિબલમાં ઉદ્ભવતો અવાજ, બ્રિઝી કમ્પોઝીશન ઓફ ગેસિસ, કલાઉડ, આઇરોનિક સૂર્ય, નેવી બ્લુ આકાશ, પ્રકાશ, ડિફરન્ટ હાર્ડનેસ ધરાવતી રેતી અને પથ્થરો, લાઈવ ક્રીચર અને દરિયાકાંઠે ઊભેલો અવલોકનકાર..! તેના મનમાં રહેલા વિચારો અને એનો આનંદ. વિશ્વના… Continue reading હ્યુમનોલોજી : પરફેક્ટ સાયન્સ + એપ્લાઇડ ફિઝીક્સ