કૂદકો લગાવું…? વાગશે તો નહિ ને…!

આજે ૮:૦૦ વાગ્યે કંપનીથી ઘરે આવ્યો. જમીને ઉભો થયો. કમ્પ્યુટર શરુ કરીને બેઠો. મમ્મી પણ બાજુમાં હતી. તેણે પૂછ્યું, ‘કેવો રહ્યો આજનો દિવસ?’ ‘બસ, એકદમ મસ્ત.’ ગમે તેટલો થાક લાગ્યો હોય છતાં હું ક્યારેય કહું નહિ. પરંતુ, દુનિયામાં ભગવાને ‘મમ્મી’ નામનું એવું સેન્સર બનાવ્યું છે જે કોઈ પણ અવ્યક્ત વાતને તરત જ સેન્સ કરી લે.… Continue reading કૂદકો લગાવું…? વાગશે તો નહિ ને…!