ધીખતે તડકે રોંઢડિયું (2)

શેરીની એક રીતભાત હોય, ઉઠક-બેઠક હોય. કૉ-ઓપરેટીવ સોસાયટી માત્ર નામ પૂરતી ચોપડે જ હોય, પણ ‘શેરી’ એ રહેવાસીનો જુબાની શબ્દ છે. બપોરના તડકો ઓછો થતાં લસણના ગાંઠિયા સાથે સાંજે બનાવવાનું શાક લઈને ગૃહિણીઓ બેસે. કોઈક લસણની કળી ફોલવામાં મદદ કરે તો બાજુમાંથી બીજા બાજુમાં આવીને બેસે અને સાડીએ ટાંકવાના આભલા લઈને આવે. ટેકા માટે એકાદ… Continue reading ધીખતે તડકે રોંઢડિયું (2)

સુરત એટલે ‘હુરત’

1. સ્ટેશન (હમ્મારું ‘ટેસન’) – ટ્રેન પેલ્લે માળે એન્ટ્રી કરે એમ કે…! ‘ને જેવી એન્ટ્રી મારે ટે દોડ-બે કિલોના ઉંદર થાય રાજી – રાજજી, આવે જ તો ઓનલાઈન તાજી ભાજી. – ચાર જ પ્લેટફોર્મ : પેલ્લું ને તીજું અમ્દાવાડ ‘ને બીજ્જુ-ચોથું બોમ્બે. – રિક્સાવાડા ને ઉભા રેહવા જગા હો ની મલ્લે, બા’ર ઉભા રઈ’ને જ… Continue reading સુરત એટલે ‘હુરત’