વૃદ્ધાશ્રમનો વાયરો વ્હાલો તો ખરો….!

આજે મમ્મીનો બર્થ ડે છે અને દાદાની પુણ્યતિથી. બંને પ્રસંગની ઉજવણી સાથે કઈ રીતે કરવી? આ પ્રશ્નના જવાબ માટે આજે સવારે ૭:૩૦ વાગ્યે વૃદ્ધાશ્રમમાં હું, પપ્પા, મમ્મી અને ભાઈ જઈ આવ્યા. અંદર જતા જ ખુબ સરસ દ્રશ્યો જોયા. એક દાદા પોતાની લાકડી લઈને ગાર્ડનમાં ચાલતા હતા. દાદી પ્રાર્થના-પૂજા કરતા હતા. કોઈ અગરબત્તી કરતુ હતું. કોઈ… Continue reading વૃદ્ધાશ્રમનો વાયરો વ્હાલો તો ખરો….!