નવરાત્રી : ચોલી, સેર, લટકણ, ઘૂઘરી, કટિબંધ અને આછી લિપસ્ટિક

એક દીવડો માટલીની અનેક બારીઓમાંથી ડોકાઈ રહ્યો હતો. પ્રકાશના સથવારે તેની બાજુમાં પડેલા પીળા ગલગોટાના ફૂલને વધુ પ્રકાશિત કરી રહ્યો હતો. મા અંબાની આરતી વખતે દીવડો દરેક લોકો સામે એક નાના બાળકની જેમ જોઈ રહ્યો હતો. એક નાનકડું પવનનું જોકું આવ્યું, તેને ગલીપચી થઇ અને હસી પડ્યો. ત્યાં જ અનેક નેક હાથ તેના ફરતે આવીને… Continue reading નવરાત્રી : ચોલી, સેર, લટકણ, ઘૂઘરી, કટિબંધ અને આછી લિપસ્ટિક