અનામત : પાટીદાર – ‘કાટી’ ધાર

એલા એય…! એક જમાનો હતો. બાશિંદાઓ હતા આ પટેલો. ‘તડ નું ફડ’ કરવામાં જરાયે ના વિચારે આ પ્રજા. મૂળિયાથી ધરખમ ફેરફાર સમાજમાં કરીને આગળ આવેલી આ જાતિ. પણ આજે આ પ્રવૃત્તિ જોઇને અફસોસ થાય છે. કે હું પણ આનો એક ભાગ છું? તો તો મારે શરમાઈને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. દોસ્તો, હું ૨૧… Continue reading અનામત : પાટીદાર – ‘કાટી’ ધાર