પ્રેમની પરિભાષાના પવન..પ્રેમી પરખંદા..!

મારો એક દોસ્ત. સ્વભાવે એકદમ શરમાળ અને શાંત. હમણાં-હમણાં એની સગાઇ થઇ, એન્જીનિયરીંગ પત્યું અને તરત જ. મહત્વની વાત એ છે કે, છોકરીના પપ્પાએ માત્ર માણસો અને મારા દોસ્તને જોઇને ‘બાર્ગેનિંગ’ કર્યા વિના ‘અપની પ્રાઈઝ’ પર ‘ડન’ કરી દીધું. એની સગાઈ પાછી અમારી સોસાયટીમાં જ થયેલી છે. હા, છોકરી પણ બહુ શાંત છે. હવે ભાઈને… Continue reading પ્રેમની પરિભાષાના પવન..પ્રેમી પરખંદા..!