દુર્ગા….!

ગઈ કાલે રવિવારે, દક્ષિણ ગુજરાતના જંગલની સફરે નીકળી પડ્યો. એકદમ ઘેઘુર અને લીલોતરીમાંથી નીકળતા રોડ પર એકલા ડ્રાઈવ કરવાની મજા જ કંઇક અલગ છે. પણ મારે વાત તો કરવાની છે એ લાઈવ સ્ત્રીશક્તિ દુર્ગાની. બપોર પછી ગાડીને સાઈડ પર મુકીને અંદરના ગામડાની મુલાકાતે ચાલતો-ચાલતો પહોચ્યો. ૨-૩ કિલોમીટર જેટલું ચાલી ગયો હોઈશ. એ સોનગઢ તાલુકાનું ગામ… Continue reading દુર્ગા….!

‘નારી તું નારાયણી’ કે નારી તું ‘નર-આયની’…?

ભારતીય સંસ્કૃતિમાં ઈતિહાસ ખોલીને જોઈશું તો સચોટ અંદાજ આવશે કે, આ ભારતને આટ-આટલા નરવીરોના રક્તનું સિંચન કરનારી અને પુણ્યભૂમિ બનાવનારી કોઈ શક્તિ હોય તો તે નારી શક્તિ છે. દસ-દસ અવતારોથી જે ધરતીને સુસજ્જ બનાવી હોય અને સર્વોચ્ચ શિખર ‘જગદગુરુ’નું સ્થાન અપાવ્યું હોય એ ધરાની માતાઓ કેટલી સશક્ત હશે..! કહેવત છે ને કે, “દરેક સફળ પુરુષની… Continue reading ‘નારી તું નારાયણી’ કે નારી તું ‘નર-આયની’…?